પણ નામ પરથી લાગે છે કે બઉ જ જલદી ફેમસ થવાની છે!.દીવાન પછી હું આનું નામ આપીશ જે પણ લોકો ને પાણી પૂરી નો શોખ હોય!જૈન અને સ્વામિનારાયણ પાણી પૂરી પણ અહીંયા મળશે..પાણી પૂરી મસાલા પૂરી દહીં પૂરી સેવ પૂરી .વિશેષતા:-ચીઝ પિત્ઝા ફાયર ઇટાલિયન પૂરી ચીઝ પિત્ઝા ફાયર પાપડી પૂરી પાન શોત્સ આઈસ ક્રીમ ચોકલેટ શોત્સ
