#અમદાવાદ ની નવી જગ્યા. પટેલ ની પાણી પૂરી

પણ નામ પરથી લાગે છે કે બઉ જ જલદી ફેમસ થવાની છે!
.
દીવાન પછી હું આનું નામ આપીશ જે પણ લોકો ને પાણી પૂરી નો શોખ હોય!
જૈન અને સ્વામિનારાયણ પાણી પૂરી પણ અહીંયા મળશે.
.
પાણી પૂરી 
મસાલા પૂરી 
દહીં પૂરી 
સેવ પૂરી 
.
વિશેષતા:-
ચીઝ પિત્ઝા ફાયર ઇટાલિયન પૂરી 
ચીઝ પિત્ઝા ફાયર પાપડી પૂરી 
પાન શોત્સ 
આઈસ ક્રીમ ચોકલેટ શોત્સ

Leave a comment

Design a site like this with WordPress.com
Get started